About Our Studio

ટૂંક સમયમાં રાજકોટ નાં આંગણે Pre - wedding song માટે film city નો શુભારંભ થઈ રહ્યો છે

સૌરાષ્ટ્ર , કચ્છ અને ગુજરાત માં પ્રીવેડીંગ શુટીંગ માટે આઉટડોર લોકેશન પર શુટીંગ કરવામાં કપલ ને તેમજ કેમેરામેન ને ઘણી બધી દુવિધા ઉભી થતી હોય છે.જેમ કે પબ્લીક પેલેસ પર લોકોની ભીડ - એક લોકેશન થી બીજા લોકેશન નું ટ્રાવેલીંગ માટે થતો સમય - આ બધી પરિસ્થિતી માં સમય અને રપિયા બન્ને બગડતા હોય છે. ત્યારે રાજકોટ શહેરનાં હાર્દ સમાં એરીયા એટલે કે કાલાવાડ રોડ , ન્યારી ડેમ પાસે, રાગા પાર્ટીપ્લોટ ની બાજુમાં વિશાળ જગ્યામાં આકાર પામી રહ્યો છે. પ્રીવેડીંગ શુટીંગ માટે ઇનડોર ફિલ્મસીટી સ્ટુડીયો ગુજરાત નો નંબર વન "ધ ફેન્ટાસી વર્લ્ડ "(THE FANTASYWORLD) * TFW * Pre - Wedding photo shoot અને pre -wedding song અધુભુત લોકેશન' વિશાળ જગ્યા પરફેક્ટ લાઇટીંગ સૉર્સ.....

 

Contact Us